સાવરકુંડલા કાણકીયા કોલેજ ખાતે બી.એ. / બી.કોમ. ની રેમેડિયલ પરીક્ષા નો પ્રારંભ.- કોલેજ દ્વારા કોવિડ-૧૯ અને સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા શરૂ કરવામાં આવી.
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી વી.ડી.કાણકીયા આર્ટ્સ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે બી.એ. / બી.કોમ. સેમેસ્ટર.-૬ ની રેમેડિયલ પરીક્ષા નો કોવિડ.-૧૯ અને સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ પ્રારંભ કરવામાં આવ્યો હતો પરિક્ષાર્થી ઓનું થર્મલગન થી ટેમ્પરેચર માપવાનું, સેનીટાઈઝર તથા દરેક બ્લોક સોશ્યલ ડિસ્ટન્સીંગ ની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ સમગ્ર પરીક્ષા નું સંચાલન કોલેજ ના પ્રિન્સિપાલ પ્રો. શૈલેષભાઈ રવૈયા સિનિયર સુપરવાઈઝર ડો.એ.કે.પરમાર પ્રોફેસર પાર્થભાઈ ગેડીયા સિક્યુરિટી ઈન્ચાર્જ કેતન પંડયા દ્વારા પરીક્ષા નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે તથા વિધાર્થી ઓ પણ કોલેજ ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ માં આપી રહ્યા છે.
રીપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.
( ફોટો ઈ મેલ દ્વારા )


