Gujarat

કોળી સમાજના યુવા નેતા પ્રેમ ગઢીયા ની ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટી મા ઉપપ્રમુખ પદે તૅમજ જિલ્લા ના નવનિયુક્ત હોદેદારો ની વરણી કરવામા આવી

જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ

 

       આજરોજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના હોદ્દેદારોને નિમણૂકો અપાય હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા ઉપપ્રમુખ પદે પ્રવીણભાઈ ગઢિયા તૅમજ નરેશભાઈ જાદવ અને વાલજી ભાઇ મકવાણા તૅમજ જિલ્લા મંત્રી તરીકે નરસિંહભાઈ ચીખલીયા જિલ્લા ખનાચજી તરીકે જસવંત ભાઇ રોલા,જિલ્લા ઇવેન્ટ ઇન્ચાર્જ નરેન્દ્ર ભાઇ વાજા,જિલ્લા ઓફિસ ઇન્ચાર્જ દિપક ભાઇ પંડ્યા,જિલ્લા મીડિયા ઇન્ચાર્જ મેંઘજી ભાઇ ચાવડા,જિલ્લા સોશિઅલ મીડિયા ઇન્ચાર્જ પ્રતીક ભાઇ બારડ તૅમજ,જિલ્લા ઇન્ચાર્જ તરીકે સેજલ બેન ડોમડીયા અને ઉમેશ ભાઇ પટેલ ની નિમણુંક ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા કરવા માં આવી હતી અને આ નિમણૂકો ને ગીર સોમનાથ જિલ્લા ના કાર્યકર્તાઓએ શુભકામનાઓ પાઠવી ને અભિનંદન આપ્યા હતા અને ગીર સોમનાથ જિલ્લા મા આમ આદમી પાર્ટી વધુ ને વધુ મજબૂત બને એવી આશા વ્યકત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *