બેકિંગ ન્યૂઝ
મીઠાપુર ટાઉનસીપ માં જે ધણા સમય થી રેલવે ફાટક ની બાજુમાં ગરીબ અને મધ્યમ ના બહેનો ત્યાં પોતાની રોજી રોટી કમાવા માટે ત્યાં મછી પીઠ માં મછી વહેંચી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે તેવાં માં મીઠાપુર ટાટા કંપની ના સિક્યુરિટી માં નોકરી કરતા અને મહિલા સામે ગેરવર્તન કરતા પણ હવે તારી ખેર નથી મોહબતસિંહ ઉપર મહિલા ઓ આકરા પાણી એ વિરોધ દરસાવ્યો અને મહિલા દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો આવા કર્મચારી ને સબક સિખડાવ્યો મહિલા દ્વારા… રિપોર્ટર વિતલ પીસાવાડિયા
