નવીદિલ્હી
જાે તમે નવું સિમ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચી લો. સરકારે સિમ કાર્દને લઇને નિયમોને બદલી દીધા છે. નવા નિયમ હેઠળ હવે કેટલાક ગ્રાહક માટે નવું સિમ લેવું સરળ નહી હોય. પરંતુ કેટલાક ગ્રાહક માટે નવું સિમ લેવું મુશ્કેલ થઇ ગયું છે. નવા નિયમ હેઠળ આ સુવિધા મળશે કે ગ્રાહક હવે નવા સિમ માટે ઓનલાઇન એપ્લાય કરશે અને સિમ કાર્ડ તેમના ઘર સુધી આવી જાય છે. સરકારે સિમ માટે નિયમોમાં ફેરફાર કરી દીધા છે. હવે નવા નિયમ હેઠળ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકને કંપની નવા સિમ વેચી શકશે નહી. તો બીજી તરફ ૧૮ વર્ષથી ઉંમરના ગ્રાહકો પોતાના નવા સિમ માટે આધાર અથવા ડિજીલોકરમાં સ્ટોર્ડ કોઇપણ ડોક્યૂમેન્ટથી પોતે વેરિફાઇ કરી શકે છે. ે ર્ડ્ઢ્ નું આ પગલું ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ને કેબિનેટ દ્વારા એપ્રૂવ્ડ ટેલીકોમ રિફોર્મ્સનો ભાગ છે. હવે યૂઝર્સને નવા મોબાઇલ કનેક્શન માટે ેંૈંડ્ઢછૈં ની છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ બેસ્ડ ઈ-દ્ભરૂઝ્રસર્વિસના માધ્યમથી સર્ટિફિકેશન માટે બસ એક રૂપિયાની ચૂકવણી કરવી પડશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નવા નિયમોના અનુસાર હવે કંપની ૧૮ વર્ષથી નાના યૂઝર્સને સિમકાર્ડ નહી મળે. આ ઉપરાંત જાે કોઇ વ્યક્ત માનસિક રૂપથી બિમાર છે તો એવા વ્યક્તિને પણ નવું સિમ કાર્ડ ઇશ્યૂ કરવામાં નહી આવે. જાે આવા વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાઇ ગયાત ઓ તે ટેલિકોમ કંપનીને દોષી ગણવામાં આવશે, જેને સિમ વેચ્યા છે. નવા નિયમ હેઠળ હવે ગ્રાહકોને ેંૈંડ્ઢછૈં બેસ્ડ વેરિફિકેશન દ્રારા પોતાના ઘરે જ સિમ મળી જાય છે. તમને જણાવી દઇએ કે ગ્રાહકોને મોબાઇલ કનેક્શન એક એપ/પોર્ટલ બેસ્ડ પ્રોસેસ દ્રારા આપવામાં આવે છે. જેમાં ગ્રાહક ઘરેબેઠા મોબાઇલ કનેક્શન માટે અરજી કરી શકે છે. જાેકે પહેલાં મોબાઇલ કનેક્શન માટે અથવા પ્રીપેડથી પોસ્ટપેડ કરાવવા માટે ગ્રાહકોને દ્ભરૂઝ્ર પ્રોસેસમાંથી પસાર થવું પડશે.


