# વંદે માતરમ્ 🚩
આજ રોજ દિવાળી ના પાવન અવસર પર *Equitas Small Finance Bank* દ્વારા ગરીબ બાળકો ને દિવાળી નિમિત્તે કપડાંનું નું વિતરણ સ્લમ વિસ્તાર માં કરવામાં આવ્યું. આ કર્યક્રામ નાં અંતે બાળકો અને મહિલા ઓ માં ખુશી આનંદ ની લાગણી જોવા મળી હતી.
જેમાં *Equitas Small Finance Bank ના CSR મેનેજર મિલન વાઘેલા , ગુજરાત હેડ ( HR ) પ્રણવ યાજ્ઞિક , ( Sr. RSM ) વિશાલ અગ્રવાલ , ( ROM ) કિન્નર પટેલ* , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ના પ્રમુખ પ્રવિણ ભાઈ વેગડા , કિરન જ્યોતિ એજયુ. ટ્રસ્ટ ના સલમા બહેન, સ્વપનદીપ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કેતન ગુપ્તા નાં સહયોગથી આયોજન સફળ બનાવવા મા આવ્યું.




