‘આઝાદીકાઅમૃતમહોત્સવ’ અંતર્ગતગુજરાતનાતમામજિલ્લાઓમાં ‘વંદેગુજરાતવિકાસયાત્રા’ યોજાઈરહીછે. જેનિમિત્તેજામનગરમહાનગરપાલિકાદ્વારાજામનગરતાલુકાનાદરેડગામખાતે ‘વંદેગુજરાતવિકાસયાત્રા’ નાબીજાદિવસનીઉજવણીકરવામાંઆવીહતી. આતકેજિલ્લાપંચાયતસદસ્યશ્રીકાસમભાઈ, તાલુકાવિકાસઅધિકારીશ્રીનીતિનભાઈસરવૈયા, અધિક્ષકઈજનેરશ્રીબી. આર. પંડ્યા (જામનગરવિસ્તાર) સહિતનાઅતિથિવિશેષદ્વારાવંદેગુજરાતરથનુંભારતીયઋષિપરંપરામુજબપૂર્ણકુંભ, ફળકુટથીતેમજકુમકુમતિલકકરીસ્વાગતઅનેપૂજનકર્યુંહતું. વંદેગુજરાતવિકાસયાત્રાનોઆરથઆગામી 15 દિવસસુધીજામનગરશહેરના 16 વોર્ડમાંપરિભ્રમણકરીવિકાસયાત્રાનીમાહિતીશહેરીજનોસુધીપહોંચાડશે.
કાર્યક્રમનીશરૂઆતદરેડતાલુકાશાળાનીવિદ્યાર્થિનીઓદ્વારાસ્વાગતગીત, પ્રાર્થનાઅનેકળશપૂજનદ્વારાકરાઈહતી. કાર્યક્રમમાંઉપસ્થિતમહેમાનશ્રીઓનેશાળાનીબાળાઓદ્વારાઔષધીયવૃક્ષોનારોપાઆપીનેતેમજકુમકુમતિલકકરીનેસ્વાગતકરાયુંહતું. રાધેકલ્ચરગ્રુપઓફજામનગરનીબાળાઓએ ‘વાગ્યોરેઢોલ’ ગીતપરસુંદરલોકનૃત્યપણરજૂકર્યુંહતું.
કાર્યક્રમમાંમહેમાનતાલુકાવિકાસઅધિકારીશ્રીનીતિનભાઈસરવૈયાએજણાવ્યુંહતુંકેછેલ્લા૨૦વર્ષમાંગુજરાતેદરેકક્ષેત્રમાંવિકાસકર્યોછે. ગ્રામ્યવિસ્તારોથીમાંડીશહેરીગરીબોમાટેગુજરાતસરકારેવિવિધપ્રકારનીયોજનાઓઘડીછે. ગુજરાતમાંવિકાસનીઆયાત્રાઅવિરતવહેતીરહીછે. આપણાજિલ્લાનાધુળસીયાગામથી ‘વંદેગુજરાતરથયાત્રા’ નોપ્રારંભથયોછે. જેઅંતર્ગતજામનગરજિલ્લાને 2 રથમળ્યાછે. સરકારનીતમામયોજનાઓનોવધુનેગ્રામજનોલાભલેતેવીઅપીલપણકરીહતી.
કાર્યક્રમમાંઅન્યમહેમાનઅધિક્ષકઈજનેરશ્રીબી. આર. પંડ્યાએજણાવ્યુંહતુંકેલોકોનીસુખાકારીમાટેસરકારેઆજેઅનેકયોજનાઓઅમલમાંમૂકીછે. છેવાડાનામાણસોસુધીઆતમામયોજનાઓનીમાહિતીતેમજલાભપહોંચેતેવીસરકારનીનેમછે. તેમણેબાળાઓનેતેમનાસુંદરનૃત્યપ્રદર્શનબદલઅભિનંદનપાઠવ્યાહતા. તેમજતેમનાઉજ્જવળભવિષ્યમાટેશુભકામનાઓપણપાઠવીહતી. જિલ્લાપંચાયતસદસ્યશ્રીકાસમભાઈએરાધેક્લચરગ્રુપઓફજામનગરનીબાળાઓને 1600 રૂ. નોપુરસ્કારપણઅર્પણકર્યોહતો.
કાર્યક્રમમાંસરકારનીવિવિધયોજનાઓનાલાભાર્થીઓનેવિવિધસહાયચૂકવવામાંઆવીહતી. મંચસ્થમહેમાનશ્રીઓદ્વારાપ્રધાનમંત્રીઆવાસયોજના, વહાલીદીકરીયોજના, કુંવરબાઈનુંમામેરુંયોજનાજેવીવગેરેયોજનાઓનાઅનેકલાભાર્થીઓનેપ્રમાણપત્રઅનેલાભઅર્પણકરવામાંઆવ્યાહતા.
કાર્યક્રમમાંજિલ્લાપંચાયતસદસ્યશ્રીકાસમભાઈ, તાલુકાવિકાસઅધિકારીશ્રીનીતિનભાઈસરવૈયા, અધિક્ષકઈજનેરશ્રીબી. આર. પંડ્યા (જામનગરવિસ્તાર), દરેડગામનાસરપંચશ્રીબાબુલાલભાઈસુદાણી, દરેડગામનાઉપસરપંચશ્રીજેન્તીભાઇદુધાગરા, પીજીવીસીએલનાયબઈજનેરશ્રીઆશિષભાઇત્રિવેદી, દરેડતાલુકાશાળાઆચાર્યશ્રીહસમુખભાઈસોરઠીયા, શ્રીમામતભાઈ, મસીતીયાગામનાઉપસરપંચસશ્રી, શ્રીમાણસુરભાઈ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આજુબાજુનાગામોમાંથીપધારેલાઆગેવાનશ્રીઓ, સખીવેનસ્ટોપસેન્ટર, આંગણવાડીનાકાર્યકર્તાઓ, હેલ્થવર્કરોતેમજબહોળીસંખ્યામાંગ્રામજનોઅનેશાળાનાવિધાર્થીઓઉપસ્થિતરહ્યાહતા.
કાર્યક્રમનુંસફળપણેસંચાલનશાળાનાશિક્ષકશ્રીવિરલભાઈજોશીએકર્યુંહતું. કાર્યક્રમનાઅંતેઆભારવિધિશાળાનાવરિષ્ઠશિક્ષકશ્રીનાથાભાઈકરમુરેકરીહતી.


