Gujarat

વેરાવળ માં બાયપાસ રોડ પર આવેલી મુરલીધર સોસાયટી વરસાદ ના પગલે કફોડી હાલત રોડ નવો બનાવવા ની રજૂઆત ની પરીણામ માત્ર  લાઈટો બંધ પાણી ભરાઈ ગયા 

અહેવાલ :  સોની યોગેશ સતીકુંવર
વેરાવળ માં બાયપાસ રોડ પોદાર સકુલ નજીક બાવિસિ માતાજી ના મઢ  ની  બાજુમાં મુરલીધર સોસાયટી આવેલ છે જેમાં અનેક સમસ્યા નો કોઈ નિકાલ ન આવતા આ વિસ્તાર માં રહેતા અનેક પરિવાર ની હાલત ખુબ જ કફોડી બની જવા પામી મહીલા ઓ ને અવર જવર માટે લાઈટ બંધ હોય તેમજ ઠેર ઠેર પાણી ના તળાવ ભરાઈ ગયા છે અને જેમા મચ્છર નો ઉપદ્રવ પણ વધ્યો છે ત્યારે ગંભિર રોગચાળો ફેલાય અને અહીના રહિશો પરેશાન થઈ જાય છે ત્યારે આ બાબતે સાસંદ રાજેશ ભાઈ ચુડાસમા કે જગમાલ ભાઈ વાળા ને આ પરિવારો ની વેદના નો નિકાલ કરવાં માટે નો ખ્યાલ  પણ  આવતો નથી આવી શક્તો અને આ સોસાયટી માં રોડ બાબતે પણ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ને તેમજ હર્દાસ ભાઈ સોલંકી સાસંદ રાજેશ ભાઈ ચુડાસમા ને પત્ર પાઠવી હોવાનું આ વિસ્તાર માં રહેતા દાનાભાઇ ઍ જણાવ્યું હતું

IMG-20220706-WA0221.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *