Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક વિસ્તારમાં આવેલા સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે માં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ ૯  જુલાઈ ૨૦૨૨ના રોજ  શ્રી બ્રાંચ શાળા નંબર ૨  કન્યાશાળા માં ૨૦ વર્ષ વંદે ગુજરાત વિકાયાત્રા અંતર્ગત તે વિષય પર નિબંધ સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું   જેમા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામા આવ્યા હતા

IMG-20220709-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *