વિસાવદર મા
કૃષિ બિલના કાયદાઓનો સુધારો કરવા બાબતે તેમજ દિલ્લીમાં ચાલતા ખેડૂત આંદોલન ને સ્માર્થન આપવા માટે આવેદન આપવામાં આવ્યું
વીઓ
વિસાવદર તાલુકા ના ખેડૂત દ્વારા મામલતદાર ને આવેદન આપવામાંઆવ્યું જેમાં ખેડૂત તો ને તાજેતર મા કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ નો કાયદો નો વિરોધ કરવા માટે હાલમાં પંજાબ તેમજ હરિયાણા મા ચાલતા આંદોલન ને સ્માર્થન આપતું આવેદન પત્ર વિસાવદર મામલતદાર ને આપવામાં આવ્યું હતુ અને વિસાવદર તાલુકા ના ખેડૂતો દ્વારા જો નવા કૃષિ બિલમાં સરકાર દ્વારા સુધારો કરવામાં નહીં આવેતો ખેડૂતો પોતાની તમામ તાકાત લગાડીને દેશવ્યાપી આંદોલન કરશે તેવી ચીમકી ઉંચારી હતી આઝાદ દેશમાં હિટલર જેવું શાસન ચલાવતા સતાધીસો જો સાનમાં નહીં સમજે તો દિલ્લી નુ શાસન ખેડૂતો હલાવી નાખશે તેવું પણ ખેડૂત દ્વારા ચીમકી ઉચ્ચાર વામાં આવીહતી આવેદન આપવામાં વિસાવદર ના તમામ ગામડે થી ખેડૂતો આવેલ હતા કોરોના મહામારી ને ધ્યાને લઈને દરેક ગામડે થી સીમિત લોકો આવ્યા હતા અને વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપેલ હતુ
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર




