Gujarat

કઠલાલ તાલુકાના સરાલી ખાતે હર્ષદ નગર પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના સરાલી ખાતે હર્ષદ નગર પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ કાર્યક્રમમા કોંગ્રેસ પ્રદેશ પુર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ પંથકના ધારાસભ્ય કાળુસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા. અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોનુ શિક્ષણ,શાળાની સુવિધાઓ તથા શિક્ષણનુ ખાનગીકરણ અને યુવાનોને રોજગાર નથી મળતો જેવી બાબતો એ ચર્ચા કરવામાં આવી.આવનાર સમયમા બાળકોનુ ભવિષ્ય બને શિક્ષણ સસ્તુ થાય તેમજ પરા વિસ્તારમા સરકાર દ્વારા શાળાઓ બંધ કરવામા આવે છે જેવી બાબતો એ ચિંતન કરવામાં આવ્યુ.આ પ્રસંગે ગામના અગ્રણીઓ શાળાના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220709-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *