Gujarat

ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઈ પટેલના 57.માં જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગિરગઢડા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગિરગઢડા
ભરત ગંગદેવ.
 કાગવડ ખોડલધામ મંદિર ટ્રસ્ટ ના ચેરમેન નરેશભાઈ પટેલના 57.માં જન્મ દિવસે. ગિરગઢડા ખોડલધામ સમિતિ અને જીવનજ્યોત. બ્લડ બેંક ના સહયોગ થી આજે 108.બોટલ રક્તદાન પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.આ મેગા બ્લડ કેમ્પ ને સફળ બનાવવા. ગિરગઢડા ખોડલધામ સમિતિના પ્રમુખ હાર્દિક પાનસૂરિયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

IMG-20220711-WA0408.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *