Gujarat

લોધીકા તાલુકા ના નગરપીપળીયા ગામે પશુઓ માં જોવા મળેલ લમપીસ સ્ક્રીન ડીસીઝ નામના રોગ ને ફેલાતો અટકાવવા આરોગ્ય ટિમ ની સરાહનીય કામગીરી.

લોધીકા તાલુકા ના નગર પીપળીયા ગામે પશુઓ માં જોવા મળેલ આવેલ લંપી સ્કિન વાઇરસ વધુ પશુઓ માં ના ફેલાય તેના માટે આરોગ્ય ની ટિમ તેમજ આગેવાનો ની ઉપસ્થિત માં અહીંની ગૌશાળા ની મુલાકાત લીધેલ હતી.તેમજ નગરપીપળીયા ગામના પશુપાલકો પણ ઉપસ્થિત રહેલ  હતા.તેમજ પશુ આરોગ્યની ટીમ ઉપસ્થિત આ રોગ  પશુઓ મા આગળ ના વધે તે માટે જરૂરિ પગલાં લય વેક્સિનેશન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં આ તકે
 જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા ભાજપ કાયૅકર મયુરસિહ જાડેજા વિરભદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય હિતેશભાઈ ખુટે સરપંચ ભાવેશભાઈ હરસોડા પશુ ડોક્ટર ડોક્ટર ફુલેશા વગેરે ની ઉપસ્થિત મા પશુઓ ને વેક્સિનેશ હાથ ધરવામાં આવેલ હતું..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ. ( રાજકોટ)

1657606297384.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *