Gujarat

રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા રાણપુરમાં અવારનવાર લાઇટ કાપ બાબતે મામલતદારને આવેદન પત્ર આપ્યુ.. 

રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા રાણપુર શહેર માં પીજીવિસીએલ દ્વારા રોજ – બરોજ લાઈટ કાપવામાં આવે છે જેનાં કારણે લોકોને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે . લાઇટ કાપને કારણે હોસ્પિટલ ,સ્કુલ અનેં વેપારીઓનેં ખૂબ જ તકલીફ વેઠવી પડે છે.અને લાઇટ કાપ મૂકતાં પેહલા લોકોને જાણ કરવામાં આવે તેમજ રાણપુરમાં છાસવારે લાઈટ કાપવાનું બંધ કરવા માટે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

IMG-20220716-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *