ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના વાવેરા ગામે સેવા સહકારી મંડળી ખાતે મોહનબાપુ કેશુબાપુ ભારથી નુ નિવૃતિ વિદાય સમારંભ યોજાયો હતો
રાજુલા તાલુકાના વાવેરા સેવા સહકારી મંડળી ખાતે મોહન બાપુ કેશું બાપુ ભારથી નું નિવૃત્તિ વિદાય સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું.. જેમણે 42 વર્ષ વાવેરા સેવા સહકારી મંડળી માં મંત્રી તરીકે સેવા આપી જેમાં મંડળીના તમામ સદસ્યશ્રીઓ એ પ્રમુખ શ્રી હનુભાઇ ધાખડા હસ્તે સોનાની વીંટી ભેટ આપવામાં આવી તેમાં મંડળી ના તમામ સદસ્યશ્રીઓ વાવેરા ગામ આગેવાન શ્રીઓ સહકારી બેંક તમામ સ્ટાફે સાલ અને હાર પહેરાવી મોહન બાપુ ને સન્માનિત કર્યા.. મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા સેવા સહકારી મંડળીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કોઠીયા સાહેબ હાજર રહ્યા..
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




