Uncategorized

વડિયા તાલુકાના તરઘરી ગામે એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે અનઅધિકૃત દબાણ હટાવાયું…. ગરીબ પરિવાર ની દુકાન 6 ફૂટનું દબાણ તંત્ર દ્વારા

અમરેલી બ્રેકીંગ….

વડિયા તાલુકાના તરઘરી ગામે એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે અનઅધિકૃત દબાણ હટાવાયું….
ગરીબ પરિવાર ની દુકાન 6 ફૂટનું દબાણ તંત્ર દ્વારા હટાવાયું….
સાંસદની ગ્રાન્ટમાંથી એસટી બસ સ્ટેન્ડ થયું છે મંજુર….
ગામની મધ્યમાં એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે 6 ફૂટનું દબાણ હટાવાયું…..
દબાણ હટાવવા માટે tdo, મામલતદાર,પોલીસ સ્ટાફ ગ્રામપંચાયત સહિતની ટિમો ઉપસ્થિત રહી કરી કામગીરી….
કોરોના મહામારી વચ્ચે ધંધા રોજગાર ઠપ્પ છે ગરીબ પરિવારની દુકાનનું ડીમોલેશન થતા આ પરિવારમાં ચિંતાઓ….

બા, તરઘરી સરપંચ રમાબેન
બા, ટી ડી ઓ મિલન રાવ કુંકાવાવ

રીપોર્ટર રાજુ કારિયા વડીયા

IMG-20201221-WA0006-0.jpg IMG-20201221-WA0004-1.jpg IMG-20201221-WA0005-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *