Gujarat

વેરાવળ ના લોહાણા સમાજ ના અગ્રણી અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમેતી ગીર સોમનાથ ના પ્રમુખ અતુલ ભાઈ કોટેચા ના જન્મ દિવસ 

ગિર સોમનાથ વેરાવળ માં છેલ્લા ૨૨વર્ષ થી પત્રકાર ક્ષેત્ર માં આગવી ઓળખ સાથે સોના દુખ દર્દ માં સહભાગી થતા વેરાવળ લોહાણા સમાજ યુવા અગ્રણી અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમેતી ગીર સોમનાથ વેરાવળ ના પ્રમુખ શ્રી  અતુલ ભાઈ કોટેચા ના જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલીફોન પર શુભેચ્છાઓ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં મળેલી માહિતી મુજબ  વેરાવળ સોમનાથ માં  ૨૨ વર્ષ થી પત્રકાર ક્ષેત્ર ઉજવળ કામગીરી તેમજ લોહાણા સમાજ મા આગવી ઓળખ સાથે સોના દુખ દર્દ માં સહભાગી બની સતત પ્રયત્નશીલ રહેતાં અતુલ ભાઈ કોટેચા ના જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલીફોન પર શુભેચ્છાઓ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
સમાજ સૅવા ઑ પણ કરવામાં કૉઈ પણ કામ ગમૅ ત્યારૅ ઍકજ રીંગ માં તૅઑનૉ ફૉન ઉપડી જાયછૅ  લૉહાણા જ્ઞાતિ ના કામૉ માં પણ કાયમ ખડૅ પગે ઊભા રહૅછૅ ઍક ખાસ વાત તૉ ઍ છૅ તૅઑ રૉજ સવારૅ હૉડસૅપ તથા ફૅશ બુક તથા ટૅટ્સ ના માધ્યમ થી હજારૉ લૉકૉ નૅ સૉમનાથ ના દ્વાવરકા ની આરતી વૅ અન્ય ભગવાન નાં દશૅન કરાવૅછૅ આ તૅમનૉ રૉજીન્દૉ નીયમ છૅ તૅઑના જન્મ દિવસ નીમીતૅ ઠેર થી અભીનંદન પાઠવા લૉકૉ નાં ફૉન નૅ મૅસૅજ નૉ વર્ષા વરસી રહ્યૉ છૅ. જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા

IMG-20220715-WA0245.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *