Uncategorized

રાજુલા તાલુકાના દિપડિયા ગામેઆવેલ કોઝવે પુલ નદીમાંથી પસાર થાય છે આ પુલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી

રાજુલા…..

રાજુલા તાલુકાના દિપડિયા ગામેઆવેલ કોઝવે પુલ નદીમાંથી પસાર થાય છે આ પુલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી પુલ ઉપર ટ્રકે મારી પલ્ટી..
આ પુલ ને ઉપર મસ મોટા ખાડા હોવાના કારણે ગ્રામ્ય વારંવાર રજૂઆત કરી હતી કે આપણું કામ અત્યંત હલકી ગુણવત્તાવાળું મટિરીયલ વાપરીને બનાવવામાં આવ્યો છે ત્યારે આ કોઝવે ઉપર લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે આ પુલમાં મોટો ભ્રષ્ટાચાર હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યા હતા પણ આજદિન સુધી કોઈ અધિકારીઓએ તપાસ પણ કરી નથી…
તેથી ગ્રામજનોમાં સરસા નો વિષય બન્યો …
કોઝવે ઉપર ટ્રક ચાલતા જ એક સાઈડ ટ્રક બેશી જતા પલ્ટી મારી જતા ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
ગંભીર રીતે ઘવાયેલી ટ્રક ચાલક ને રાજુલા હોસ્પિટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો…..

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20201221-WA0065-0.jpg IMG-20201221-WA0064-1.jpg IMG-20201221-WA0063-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *