અમરેલી શહેરમાં લાકડાના ગોડાઉનમાં લાગી આગ વહેલી સવારના બનાવની જાણ થતાંની સાથે જ ફાયર ફાઈટરના અધિકારી ગઢવી અને સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.વી.સાંખટ સાહેબ દોડી આવ્યા ઘટના સ્થળે ત્યારે વહેલી સવારે બની હતી આ આગની ઘટના અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર આવેલા લાકડાના ગોડાઉનમાં સોમનાથ ફર્નીચર ના લાકડાના ગોડાઉનમાં સી.એન.સી.મશીનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ ત્યારે આગ લાગતાં રોડ પર જામ્યા ટ્રાફિક જામના દ્રશ્યો અમરેલી ફાયર ફાયટરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવતા મોટી દૂર ધટના થતી અટકી હતી
રિપોર્ટ બાય પ્રતીક સાવલિયા