Gujarat

અમરેલી રૂરલ પો.સ્ટે. અપહરણ તથા પોક્સોના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

મ્હે. પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહિલ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આરોપીને પકડી તેઓ વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામા આવેલ, જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે સર્કલ પો.ઇન્સ. શ્રી એચ.કે.મકવાણાનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.બી.ચૌધરી પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસનાઓ એ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ છે.
જે અંતર્ગત અમરેલી રૂરલ પોલીસ સ્ટેશને એ પાર્ટ ગુ.ર.નં.૦૫૯૪/૨૦૨૨ IPC કલમ ૩૬૩,૩૬૬,૩૫૪,૩૫૪(૧), ૩૫૪(૫),૧૧૪ તથા પોક્સો કલમ ૮,૧૨,૧૭,૧૮ મુજબના ગુનાના કામના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ
*પકડાયેલ આરોપીની વિગત*
૧) નયનભાઇ નવનીતભાઇ ચૌહાણ ઉ.વ.૧૮ ધંધો.ફેબ્રીકેશન મજુરી રહે,અમરેલી બહારપરા નાળુ ઉતરતા ડાબા હાથ ઉપર “ બાપુજીના આશિર્વાદ “ તા.જી.અમરેલી
૨) ફરીદભાઇ જમાલભાઇ પરમાર ઉ.વ.૨૩ ધંધો.ગેરેજકામ રહે, અમરેલી ચક્કરગઢ રોડ, બી.કે.
ટાંકના ડેલા પાસે ડંકી વાળી શેરી તા.જી.અમરેલી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220718-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *