Uncategorized

રાજુલા તાલુકાના છતડીયા ગામે ભુતડાદાદાની જગ્યા મા આજે 101 હરદ્વાર ઉદાસીન પંચાયત મોટા અખાડાના સંતોખાસ ઉપસ્થિત રહ્યા

ન્યુઝ રાજુલા.

રાજુલા તાલુકાના છતડીયા ગામે ભુતડાદાદાની જગ્યા મા આજે 101 હરદ્વાર ઉદાસીન પંચાયત મોટા અખાડાના સંતોખાસ ઉપસ્થિત રહ્યા

ભારતભરના ઉદાસીન પંચાયત અખાડાના શ્રી મહંત રધુમણિ બાપુ હરદ્વાર તેમજ 101 અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા માનવ મેરામણનો સંતોના દર્શન એ ઉઠયો હતો આ પ્રસંગે રાજુલા તાલુકાના છતડીયા ગામે ભુતડાદાદાની જગ્યા ના મહંત શ્રી રામદેવદાસ બાપુ ત્થા મામા માતાજીની જગ્યા વડ મને જગ્યા ના મહંત શ્રી લક્ષ્મણદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી બાબરીયાવાડ ને આમ જનતા અને રાજુલા ની જગ્યા એ સંતોના દર્શન નો લાભ માણ્યો હતો તેમજ મહા આરતી અને સાધુ સંતો ના દર્શન કર્યા હતા મહાપ્રસાદ પણ માણ્યો હતો કુંભ મેળાનું અનેરું મહત્વ છે 101 જેટલા સંતો પાંચ જેટલા ટ્રેકટરો લઈ હરદ્વાર થઈ અહી આવી પહોંચ્યા હતા આજે રાજુલા નજીક ભુતડાદાદાની જગ્યા છતડીયા મા ધાર્મિક જનતાએ સંતોના દર્શન નો લાભ મળ્યો હતો આમ ઉદાસીન પંચાયત મોટા અખાડા ના સંતો હરદ્વાર ઋષિકેશ અલ્હાબાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વયોવૃદ્ધ સંતોના દર્શન કરવા એ પણ એક અનેરો લ્હાવો હતો દર્શન નો લાભ આ વિસ્તારના લોકો એ લીધો હતો અમરેલી અમદાવાદ સુરત ઉના ભાવનગર થી રામદેવજી મહારાજ ના સેવકો ઉપસ્થિત રહ્યા હતા સીતારામ બાપુ. હિમતભાઈ ટાંક. તેમજ પત્રકાર વિક્રમ સાંખટ રાજુલા મહિલા મંડલ ઉપસ્થિત રહી સંતોના દર્શન કર્યા હતા

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20201226-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *