.
ગોરખ પરા ગવશાળા મા હજુપણ લોલમ લોલ
ગોરખ પરા નટવર પુરા ગવશાળા મા 100થી 150ગાય માતા ના કુપોષણ ને હિસાબે મર્યુંતું થયેલ છે ત્યારે ગવશાળા ના કહેવાતા ટ્રસ્ટી આભરણ ગોસ્વામી ઉર્ફ છોટુબાવા વિસાવદર મા મામલતદાર ઓફિસે અને વિસાવદર પોલીસ સ્ટેશન મા નિવેદન આપવા આવેલ ત્યારે મીડિયા સામે કસૂબોલવાનો ઇન્કાર કરેલો ત્યાર બાદ પણ પોતાની ગવશાળા ની મુલાકાત લેવાને બદલે ગૌમાતા ના મોતનો સોદો કરવા આવ્યાહોય તે રીતે પોતે પેસાના જોરે આખોકેશ રફેદફે કરવામાં લાગી ગયાછે અને હાલમાં પણ વિસાવદર મીડિયા ના રિપોર્ટર ગવશાળા ની મુલાકાત કરેલ ત્યારે ગવશાળા ના સંચાલક નો ટેલિફોનિક સંપર્ક કરેલ અને ગાયુંને નિરણ નાખવાનું કહેલ ત્યારે તેમના તરફથી એવો જવાબ આપવામાં આવેલ કે અમારા ટાઈમેજ અમે નિરણ નાખશુ તો શુ હજુપણ બાકી બચેલી ગાયોને સંચાલકો મારી નાખવા માંગતા હોય તેવુંલાગી રહ્યુંછે આબાબતે સરકારી તંત્ર મધ્યસથી બનીને બાકી બચેલી ગાયોને સલામત સ્થળે પહોંચાડી ને ગૌ માતને મોતના મુખમાંથી બચાવે તેવી લોકો માથી માંગ ઉઠી છે
. રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર



