Happy birthday to you.. Vipul Bhai
રાજકોટ : ઉપલેટામાં ન્યૂઝ ચેનલ પેપરમા પત્રકાર તરીકે ફરજ બજાવતા એવા વિપુલભાઈ ભીખાભાઈ ધામેચા નો આજે જન્મદિવસ, હોનહાર, બાહોશ રીપોર્ટર વિપુલભાઈ ધામેચાએ 43 વર્ષ પૂર્ણ કરી 44 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હર હંમેશ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા એવા વિપુલભાઈ ને જન્મદિવસ ની શુભકામના પાઠવવા મો. 91 95740 60870 ડાયલ કરો…


