Gujarat

સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામે લંપી વાયરસ નો વેક્સિનેશન કેમ્પ યોજાયો.. 150 જેટલા પશુઓને વેક્સિન આપવામાં આવી…

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
સુત્રાપાડા તાલુકાના આનંદપરા ગામે અબુંજા ફાઉન્ડેશન દ્રારા પશુ માં લંપી વાયરસ ના વેક્ષીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ જગ્યાએ  આ કેમ્પ રાખવામાં આવેલ  ગામ ની અંદર  150થી વધુ જેટલા પશુ ઓનું વેક્સિન આવેલ હતી આ લંપી વાયરસ નો રોગ સામાન્ય રીતે દુધાળા પશુઓમાં થતો રોગ છે. જેથી આ રોગ મુખ્યત્વે દુધાળા પશુઓ જેવા કે ગાય અને ભેંસમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આ વાયરસ રોગ ને  ચક્રમિત થી રોકવા માટે આજે સુત્રાપાડા ના આણંદપરા ગામે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ વેક્સિનેશન કાર્યક્રમમાં સરપંચ શ્રી ઘાનાભાઈ બામણિયા, દેવશીભાઈ છાત્રોડિયા, અરસીભાઈ બામણિયા,  મુકેશભાઈપરમાર , ગોવિંદભાઇ બારડ, તથા જગદીશભાઈ ડાકી અબુંજા ફાહાઉન્ડેશ ટીમે દ્વારા ગામની અંદર ગાય માતાને વેક્સિન આપવામાં આવી હતી..
Attachments area

IMG-20220803-WA0524.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *