રાજુલા
તા.5.1.2021
💐💐 આજે 5 જાન્યુઆરી રાજુલા તાલુકા યુવા આગેવાન કોળી સમાજના અને કાતર ગામના જયસુખભાઈ બારૈયા સુપુત્ર અભિનંદન બારૈયા નો આજે જન્મદિવસ છે 💐💐
જે .1 વર્ષ પુરા કરી,2 માં વર્ષમાં પ્રવેશ કરે છે. સુરજદાદા હસતા હસતા આજે મોડા ઉગ્યા, કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા, ધરતી માએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું, ખુશ્બુથી ફુલે ભમરા ને આવ અહીં એમ કહ્યું, બ્રાન્ડ ન્યુ લાગે છે દુનિયા, હું લાગુ છું જેમ…
કેમ ? કેમ ? કેમ ?
કેમકે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે……
પાર્ટી માટે આખું વર્ષ રાહ કેમ જોવડાવી? મમતા અને જનતા એવો ઉધડો લેતા આવી હૈયામાં થઇ હાસ ! રાત ભલેને ખૂટે, આજે નહીં ખૂટશે ગેમ,
કેમ ? કેમ ? કેમ ?
કેમકે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…..
જાતજાતનું ખાવાનું ને ભાત ભાતની ગિફ્ટ, મમ્મી પપ્પાને પણ આજે નહીં દેવાની લિફ્ટ , આજે હું છું રાજા , આજે મારી છે મનમાની , આજે કેકની મીણબત્તી બસ મારે ઓલવવાની , આજે હું કહું છું કે ઉઠ તો ઉઠ બેસ કહું તો બેસ.
કેમ ? કેમ ? કેમ ?
કેમકે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…
રાજુલા તાલુકાના લોકોના પ્રશ્નોને વાચા આપવા અને લોકસેવાના કાર્યોમાં હંમેશા અગ્રીમતા આપતા એવા રાજુલા તાલુકા યુવા આગેવાન જયસુખભાઈ બારૈયા રાજકુમાર એવા લાડલા દીકરા અભિનંદન કુમાર નો આજે જન્મદિવસ હોય ………..
રાજુલા તાલુકાના કોળી સમાજના આગેવાન જયસુખભાઈ બારૈયા ના રાજકુમાર એવા અભિનંદન કુમાર કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી શ્રી … ના આશીર્વાદ લઇ પોતાના દાદી….. મમ્મી,પપ્પા
ના આશીર્વાદ લીધા હતા
તમારા હર સપના ની હકીકત ની પાંખો ફૂટે અને તમારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે અને સાકાર થાય… તેમજ તમે હંમેશા નવા નવા સોપાનો સર કરતા રહો… તથા જીવનમાં ખૂબ જ ખુશી પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ સેવાકાર્યો કરતા રહો અને બીજાને પણ પ્રેરણા આપતા રહો એવી તમને શુભકામના
પપ્પા જયસુખભાઈ બારૈયા પોતાના લાડલા દીકરા અભિનંદન કુમાર જન્મદિવસની એક સરપ્રાઇઝ આપવાના હોય સાથે સાથે બહેનબા એવી મમતા અને જનતા પણ પોતાના ભયલુ નો જન્મદિવસ હોય એ પણ કેમ પાછળ રહે
ભગવાન શ્રી શ્રીનાથજી બાપા વિવેક ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું
અભિનંદન ના મમ્મી પપ્પા દ્વારા સરપ્રાઈઝ સાથે સાથે ભણી ગણી ખૂબ જ હોશિયાર થાય અને મમ્મી પપ્પા તથા પરિવાર અને સમાજનું નામ રોશન કરે એવા આશીર્વાદ પણ આ તકે પોતાના લાડકા દીકરા અભિનંદન ને આપી રહ્યા છે
. સાથે સાથે લાડલી દીકરી મમતા પણ કેમ પાછળ રહે ભાઈ માટે જનતા ની પણ સરપ્રાઈઝ હસેજ
ખુબજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા જયસુખભાઈ બારૈયા ના લાડલા દીકરા અભિનંદન નો જન્મદિવસ હોઈ અગ્રણીઓ,વિવિધ સંસ્થાઓ,પત્રકાર મિત્રો, સગા વ્હાલા,મિત્રો,વ્યાપારીઓ,વિવિધ સંગઠનો દ્વારા તેઓના મો.98242 38363 પર જન્મદિવસ નિમિતે અભિનન્દન ની વષૉ થઈ રહી છે.
આજે અભિનંદન ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબન્ધિઓ અભિનંદન કુમાર ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 💐💐
🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹



