શ્રીહરિકોટા
ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ પોતાના પ્રથમ નાના રોકેટ ‘સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ’ને આજે લોન્સ કરી દીધુ છે. આ મિશનને જીજીન્ફ-ડ્ઢ૧/ઈર્ંજી-૦૨ કહેવામાં આવી રહ્યું છે. ઈસરોના રોકેટ એસએસએલવી ડ્ઢ૧ (જીજીન્ફ-ડ્ઢ૧) એ સવારે ૯.૧૮ કલાકે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી. ૫૦૦ કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું આ રોકેટ એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ -૦૨’ (ઈર્ંજી-૦૨) લઈ જશે, તેમાં માઇક્રોસેટેલાઇટ -૨ એ ના નામથી ઓળખવામાં આવે છે. તેનું વજન લગભગ ૧૪૨ કિલોગ્રામ છે. ઈસરો પ્રમુખ એસ. સોમનાથે કહ્યુ કે ઇસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક હાસિલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે લિંક સ્થાપિત કરી લેશે, દેશને જાણકારી આપવામાં આવશે. ઈર્ંજી૦૨ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. જે ૧૦ મહિના માટે અંતરિક્ષમાં કામ કરશે. તેનું વજન ૧૪૨ કિલોગ્રામ છે. તેમાં મિડ અને લોન્ગ વેવલેન્થ ઇંફ્રારેડ કેમેરા લાગ્યા છે. જેનું રેજાેલ્યૂશન ૬ મીટર છે. એટલે કે તે રાત્રે પણ નજર રાખી શકે છે. વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઈટ આઝાદી સેટ પોતાની ઉડાન ભરે એ પહેલા તેને ઔપચારિક રીતે તપાસ કરાઈ હતી. આજે સવારે શ્રી હરિકોટા ખાતે આ સેટેલાઈટનું લોન્ચિંગ થયું છે. આ સેટેલાઈટ બનાવવા દેશની ૭૫ શાળાની ૭૫૦ વિદ્યાર્થિનીઓએ યોગદાન આપ્યું છે. આ તમામ વિદ્યાર્થીનીઓને સેટેલાઈટ લોન્ચિંગ માટે શ્રી હરિકોટા લઈ જવાઈ હતી. આવતીકાલે સવારે ૯ઃ૦૦ કલાકે આ સેટેલાઈટને છોડવામાં આવશે. સેટેલાઈટમાં લાગેલા સેલ્ફી કેમેરા વડે અંતરીક્ષમાં સોલર પેનલ ખુલશે અને સેલ્ફી કેમેરા વડે આ સેટેલાઈટ અંતરીક્ષના ફોટોગ્રાફ્સ મોકલવાનું શરૂ કરશે. આ સેટેલાઈટ ૧૦ મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. આજે શ્રી હરિકોટા ખાતે દેશમાં પ્રથમ વખત વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી છે. જે માટે ૭૫૦ વિદ્યાર્થીનીઓ હરિકોટા પહોંચી હતી. આ દિવસ ઐતિહાસિક દિવસ છે. કારણ કે, સેટેલાઇટ માત્ર વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પહેલી વાર માત્ર ૮ કિગ્રાનું આ સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જ્યા અંતરિક્ષમાં ગયા બાદ આ સેટેલાઇટ તિરંગો લહેરાવશે. મહત્વનું છે કે, જીજીન્ફ દેશનું સૌથી નાનું સેટેલાઈટ લોન્ચ વ્હિકલ છે. જીજીન્ફ બે ઉપગ્રહ ૩૫૦ કિમીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે. જેમાં પહેલો ઉપગ્રહ ભૂ-અવલોકન ૈર્ંંજી-૦૨ છે, જેનું વજન ૧૩૫ કિલોગ્રામ છે. જ્યારે બીજાે ઉપગ્રહ આઝાદી સેટેલાઈ છે. જેનું વજન ૭.૫ કિલોગ્રામ છે. આ પહેલા ઈસરો ઁજીન્ફ, ય્જીન્ફ રોકેટ લોન્ચ કરી ચુક્યુ છે. ઁજીન્ફ પ્રક્ષેપણમાં ઘણો વધારો ખર્ચ થતો હોય છે. એટલુ જ નહીં તેને બનાવવામાં ૪૫ દિવસનો સમય અને ૬૦૦ એન્જિનિયરોની જરૂર પડતી હોય છે. ઁજીન્ફને પ્રક્ષેપણ માટે પેલોડ પૂર્ણ કરવા માટે સેટેલાઇટની રાહ જાેવી પડી હતી. તે જ સમયે, ૬ એન્જિનિયર્સ માત્ર એક અઠવાડિયામાં જીજીન્ફ તૈયાર કરી શકે છે. ઁજીન્ફને લોન્ચ કરવા માટે પે-લોડ પૂરો કરવા માટે સેટેલાઈટની રાહ જાેવી પડે છે. જેની સામે જીજીન્ફને માત્ર ૬ એન્જિનિયર એક અઠવાડિયામાં તૈયાર કરી શકે છે. જીજીન્ફ ૧૦ કિલોગ્રામથી ૫૦૦ કિલોગ્રામના ઉપગ્રહને સરળતાથી અંતરિક્ષમાં પ્રસ્થાપિત કરી શકે છે. આ દેશનું પ્રથમ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. આ પહેલા નાના ઉપગ્રહ સુન સિન્ક્રોનસ ઓર્બિટ સુધી પીએસએલવી પર ર્નિભર હતા તો મોટા મિશન જિયો સિન્કોનસ ઓર્બિટ માટે જીએસએલવી અને જીએસએલવી માર્ક ૩નો ઉપયોગ થતો હતો. જ્યાં પીએસએલવીને લોન્ચ પેડ સુધી લઈ જવા અને અસેમ્બલ કરવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે, તો એસએસએલવી માત્ર ૨૪થી ૭૨ કલાકની અંદર એસેમ્બલ કરી શકાય છે. સાથે તેને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તેને ગમે ત્યારે અને ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.