બગસરા માં માણેકવાડા પોલિસ સ્ટેશન નું ઉધઘટન
બગસરા થી 12 કિમિ આવેલ માનેકવાડા પોલીસ સ્ટેશન નું ઉધઘટન કરવામાં આવયુ
આ ઉદઘાટન ભાવનગર ના રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા કરવામાં આવ્યું
આ કાર્યક્રમ માં અમરેલી એસપી નિરપ્ત રાય એ હાજરી આપી હતી
આ ચેક પોસ્ટ ભાવનગર અને જૂનાગઢ ને તેમજ જેતપુર અને વિસાવદર ને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ છે
આ કાર્યક્રમ માં બગસરા ના વેપારી અગ્રણી ઓ એ હાજરી આપી હતી
આ પોલીસ સ્ટેશન નું ઉધઘટન થતા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં આંનદ છવાયો છે
બાઈટ
રેન્જ આઈજી અશોક યાદવ
રીપોર્ટર રાજુ કારીયા વડીયા



