Delhi

ટુ વ્હીલર ચાલકે કેવા પ્રકારનું હેલ્મેટ પહેરવું જાેઈએ જેથી દંડ ન થાય

નવીદિલ્લી
ટુ વ્હીલર ચાલકેને માત્ર હેલ્મેટ પહેરવાનો કાયદો નથી. હેલ્મેટ સાથે જાેડાયેલા કેટલાક નિયમ પણ લાગૂ થાય છે. જાે તમે તેને ફોલો નહી કરો તો ટ્રાફિક પોલીસ દંડ કરી શકે છે. ટુ વ્હીલર ચાલકનું હેલ્મેટ કેવુ દેખાવવું, કઈ રીતે બનેલુ હોવુ જાેઈએ, સરકારે કેટલાક નિયમ નક્કી કર્યા છે. ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવુ તે ખૂબ જરૂરી છે. હેલ્મેટથી ટુ વ્હીલર ચાલક સુરક્ષિત રહી શકે છે. જાેકે કેટલિક વખતે ટ્રાફિક પોલીસના દંડથી પણ બચી શકાય છે. મોટા ભાગના કેસમાં હેલ્મેટ પહેરીને નિકળતા ચાલકને ટ્રાફિક પોલીસકર્મીઓ રોકતા નથી. પરંતુ હેલ્મેટ પહેર્યા બાદ પણ કેટલાક નિયમ છે તે તમને જાણવા જરૂરી છે. જાે તમે આ નિયમનો ફોલો નહી કરો તો ટ્રાફિક પોલીસકર્મી દંડ વસૂલી શકે છે. ત્યારે આવો આજે જાણીએ કેવુ હેલ્મેટ પહેરવાથી ટ્રાફિક પોલીસે દંડ નહીં હેલ્મેટને એવા મટિરિયલ અને શેપથી બનાવવું જાેઈએ કે, જેથી દુર્ઘટના સમયે ઈજા થતા સુરક્ષા મળી શકે. ચાલકના માથા પર હેલ્મેટ બરોબર પહેરવું જાેઈએ, હેલ્મેટના સ્ટ્રેપને બાંધવુ પણ જરૂરી છે
આવુ હોવુ જાેઈએ હેલ્મેટ- હેલ્મેટનું વજન ૧.૨ કિલોગ્રામ સુધી હોવું જાેઈએ- હેલ્મેટમાં હાઈ ક્વોલિટી ફોમનો ઉપયોગ થયેલો હોવો જાેઈએ – ફોમની ઓછામાં ઓછી પહોળાઈ ૨૦-૨૦ મિમી હોવી જાેઈએ – સ્ર્ઇ્‌ૐ મુજબ તમામ હેલ્મેટ પર ૈંજીૈં માર્ક ફરજિયાત છે – હેલ્મેટમાં આંખો માટે એક પારદર્શી કવર હોવું જરૂરી છે – હેલ્મેટને મ્ૈંજી સર્ટિફિકેટ હોવું પણ ખૂબ જરૂરી છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *