જામનગર પંચેક્ષ્વર ટાવર ચોક ખાતે મલેક હુશૈની કમેટી ના તાજીયા ના દર્શન કરી શ્રધ્ધા ના ફુલો અર્પણ કરતા ભાજપ ના કોપરેટરો પંચેક્ષ્વર ટાવરવર પાસે મલેક હુશૈની કમેટી ના તાજીયા માં સેહેર ભાજપ અગ્રણી કોપરેટર નિલેષ ભાઈ કગથરા.કોપરેટર ધીરેન ભાઈ મોનાણી સાહેબ. બિપીન ભાઈ મશરૂ.નિલેષ ભાઈ ઓઝ.દીપક ભાઈ મોખા.સંજય ભાઈ દોશી.ભાવેશ ભાઈ કોઠારી.વિરંમ ભાઈ ઠુગા.તેમજ મહંમદ અલીભાઈ મુંબઈ વારા. યુસુફ ભાઈ પરાસરા એસટી વારા.તાજીયામાં હાજરી આપી દર્શન કર્યા હતા ત્યારે આ પ્રસંગે કોમી એકતાના દર્શન જોવા મલીયાહતા ત્યારે તાજીયા કમેટીના અગ્રણી હાસમ ભાઈ મલેક તેમજ રફીક ભાઈ મલેક તેમજ તાજીયા કમેટી ના સર્વ સભ્યો આવકારિયા હતા એ વેરાની તસ્વીર ઈનાયતખાનપઠાન
Attachments area


