Gujarat

બહાઉદ્દીન કોલેજ ખાતેથી શરૂ થનાર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે  

વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના રાજ્ય મંત્રીશ્રી અરવિંદ રૈયાણી તા.૧૧ ઓગસ્ટના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે. જેમાં તા.૧૧/૮/૨૦૨૨ને ગુરૂવારે સવારે ૧૦-૧૫ કલાકે બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતેથી હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *