Gujarat

બોડેલી ની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ 

બોડેલી સહેર મા આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગનાં બાળકો દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આપણા મદદગારો જેવા કે પોલીસ ઓફિસર , આર્મી ઓફિસર જે આપણા દેશની રક્ષા કરે છે વકીલ, ડૉક્ટર,નર્સ, મામલતદાર, હેલ્થ ઓફિસર  જી ઈ બી હેલ્પર , વોચમેન, પટાવાળા  વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બધા બાળકોએ તેમની લાંબી ઉંમર માટે તેમણે રાખડી બાંધી હતી જેમાં પ્રિન્સિપાલ દુબી ગુરુ , કોર્ડીનેટર સ્મિતા સેન અને  શાળાના કે જી વિભાગના શિક્ષકો પણ ઉપસ્થિત હતા
આમ  બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગમાં પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી
ખૂબ હરસોલા સાથે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220811-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *