Gujarat

હર ઘર તિરંગા જાગૃતિ ફેલાવવા માટે કાર્યકર બહેનો દ્વારા રેલી નીકાળવવામાં આવી

આજ રોજ હર ઘર તિરંગા જાગૃતિ ફેલાવવા માટે આઇ.સી.ડી.એસ. બોડેલી ના સી.ડી.પી.ઓ. શ્રી , મુખ્ય સેવિકા બહેનો અને આંગણવાડી ના કાર્યકર બહેનો દ્વારા રેલી નીકાળવવામાં આવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220810-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *