*થરાદ નગરપાલિકાના સતત શહેર ની કરે છે નગરપાલિકાના કામગીરી ખુબ સારી ચાલે છે જેમાં ખુબ જ આગળ ની હરોળમાં સેવા કાર્ય કરતી લાયન્સ ક્લબના સભ્યો આજે થરાદ નગરપાલિકાના પ્રમુખ નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે
*કોરોના ગાઇડ લાઇન ને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ દિપકભાઈ ઓઝા નું સન્માન કરવામાં આવ્યું છે જે કાયૅક્રમ માં નગરપાલિકા ના સભ્યો તેમજ લાયન્સ ક્લબના નાં સભ્યો હાજર રહ્યા હતા.
*હમેશા થરાદ શહેરનાં વિકાસ માં સહયોગ આપો અને શહેર પ્રગતિ દિશા માં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
