Gujarat

ગિરગઢડા તાલુકા તાલુકા ભાજપ દ્વારા આન. બાન શાન. સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ….

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
  . ભારતદેશ આઝાદ થયા ને 75 વર્ષ થયા હોય, આપણા વડાપ્રધાન આદરણીય  નરેન્દ્રભાઇ મોદીજી ના અભિયાન સાથે સમગ્ર દેશમાં ” આઝાદી કા અમૃત મહોત્સવ ” ઉજવાય રહ્યો છે એ નિમિતે ગિરગઢડા તાલુકા  ભા જ પ દ્વારા તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ શહીદો ને સલામ કરવા અને ભારતમાતા ને વંદન કરવા આ તિરંગાયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ યાત્રામાં ભાજપ ના પદાધિકારીઓ. કાર્યકર્તા. ટી. ડી. ઓ. પટેલ. પોલીસ સ્ટાફ.ચેમ્બર ઓફ કોમર્સ. અભિનવ વિધા મંદિર ના ટ્રસ્ટીગણ. અભિનવ વિધા મંદિર ના વિદ્યાર્થી અને બહોળી સંખ્યા માં ગિરગઢડા વાંચી ઓ  તાલુકાભરમાંથી પધારેલા યુવાનો  વિદ્યાર્થી ભાઈ બહેનો ર આગેવાનો  તેમજ ગ્રામજનો મોટી સંખ્યા માં યાત્રામાં જોડાયાં હતા   …ગિરગઢડા અભિનવ વિધા મંદિર થી પ્રસ્થાન કરી ગિરગઢડા મેઈન બઝાર. માંથી ગામના વિવિધ મેન રોડો.થી નીકળી જલારામ વાડી ખાતે પૂર્ણ થયેલ….

IMG_20220813_185344.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *