ગિરગઢડા
ભરત ગંગદેવ
તાલાળા તાલુકાના માધુપુર ગામે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો દ્વારા ગામ ના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવા માં આવી હતી
માધુપુર ગામે” હર ઘર તિરંગા “નાં વડા પ્રધાન મોદીજી ના આહવાન બાદ એક તિરંગા યાત્રા યોજાઇ હતી જે ગામ ના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થઈ હતી.જેમાં” ભારત માતા ની જય ” અને “વંદે માતરમ્” સહિત ના સૂત્રો પોકારવા માં આવ્યા હતા.આ તિરંગા યાત્રા ભા. જ.પ પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા.તાલાળા ટી.ડી.ઓ. પરમાર. એ ટી.ડી.ઓ.મયુર વ્યાસ. હડિયાસાહેબ. યુવા ભાજપ પ્રમુખ.મેહુલ ભાઈ. અરજણભાઈ ચુડાસમા.તમામ સ્કૂલના બાળકો. અને હાઈસ્કૂલ ના પ્રેસિડેન્ટ.આ તિરંગા યાત્રા માં ભાજપ ના આગેવાનો અને ગામ લોકો જોડાયા હતા.
Attachments area


