Gujarat

ગીરગઢડાની ફાટસર પ્રાથમિક શાળા એ ૧૧૦ ફૂટ નો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.

ઊના – આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત તા. ૧૩ ઓગષ્ટના રોજ ફાટસર પ્રા. શાળા અને માધ્યમિક શાળા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ફાટસર શાળા દ્વારા ૧૧૦ ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવી બાળકો માથા પર લઈને આખા ગામાનં નારા સાથે ફર્યા હતા. અને રાષ્ટ્રપ્રેમના દર્શન કરાવ્યા. રેલીમાં ફાટસર પ્રા.શાળા અને માધ્યમિક શાળાના ૪૫૦ બાળકો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો રેલીમાં જોડાયા હતા. અને આ રેલી સફળ બનાવી હતી..૧૧૦ ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવી ફાટસર શાળાના બાળકોએ દેશની આન, બાન અને શાન માં ચાર ચાંદ લગાવી દીધા….

 

 

ગીરગઢડાની-ફાટસર-પ્રા.-શાળા-એ-૧૧૦-ફૂટ-નો-રાષ્ટ્રધ્વજ-ફરકાવ્યો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *