રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધ્યક્ષ બલરામ મીણા સાહેબ તથા મદદનીશ પોલીસ અત્યંત સાગર બાગમાર જેતપુર વિભાગ જેતપુર ના ઓએ તરફથી દારૂ જુગારની બંધી સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા આપેલ સુચના અન્વયે તેમજ ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન રાણા ભાવેશભાઈ બોરીચા તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોંડલીયા તથા ગગુભાઈ ચારણ સંયુક્તમાં ચોક્કસ બાતમી રાહે હકીકત મળેલ કે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામે નેશનલ હાઈવે રોડ નજીક આવેલ શ્રીરામ પોલી ટેક કારખાનાની પાછળના ભાગે બાવળની આવાવરૂ જગ્યામાં અતુલભાઈ અમીરભાઈ ભારાઈ હાલ ડુમિયાણી તાલુકો ઉપલેટા વાળા એ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારેલ હોય તેવી હકીકતના આધારે સદરહુ જગ્યાએ રેડ કરતા એક સફેદ કલરના ટાટા 407 ગાડી પડેલો હોય તેના પાછળના ભાગે અવાવરુ જગ્યાએ જમીન ઉપર ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો ની પેઢીઓ મળી આવેલ છે
- મેકડોવેલ નંબર 1, રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વિસ્કી bull આઈ ક્લાસિક tata કંપનીનું 407 સફેદ કલર ગાડી મળીને કુલ મુદ્દામાલ 28.71.580 લાખનો મુદામાલ મળી આવેલ. આરોપી અતુલભાઈ હમીરભાઈ ભારાઈ
