સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સોમનાથમાં શ્રાવણ મહિના માં અંતિમ સોમવારે પરંપરા મુજબ યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને પુષ્પહાર થી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન જીલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સાહેબ ,જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફીસર શ્રી દિલિપભાઇ ચાવડા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું. હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

