Gujarat

સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા   સોમનાથ  સુત્રાપાડા નૂ ગૌરવ નાનપણ થી જ સુર સાથે ની લાગણી  એવા લૌકપિય કલાકાર  જાહલ બેન ભીમસિંહ ભાઈ પંપાણીયા  ઉર્ફે જાહલ  આહિર  દ્વારા  શિવ મહિમા તેમજ દેશ ભક્તિ ગીત રજુ કરવામાં આવ્યા 

સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન  ડી કે ગૃપ દ્વારા સોમનાથ ટ્રસ્ટ ના સહકારથી ગિર સોમનાથ  સુત્રાપાડા નૂ ગૌરવ એવા ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી જાહલ બેન ભીમસિંહ ભાઈ પંપાણીયા  ઉર્ફે જાહલ
 બેન આહિર કે જે નાનપણ થી જ માં સરસ્વતિ ની આરાધના સાથે લોક સંસ્કૃતિ ના ઓજસ પાથરીને અનેક સુર રચના ચાર વર્ષ થી અનેક ગીત રચના  સૌરાષ્ટ્ર ગુજરાત માં પોતાના કોકિલ કંઠ ના ઓજસ પાથરી   સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા શિવ મહિમા તેમજ સોમનાથ મહાદેવ આરતી અને દેશ ભક્તિ ગીત મેરા કર્મા તુ મેરા ધર્મા તુ ખૂબજ સરસ રીતે પર્ફોમન્સ રજુ કરવામાં આવ્યું હતું જેમાં દિપક ભાઈ કક્કડ દ્વારા  કલ્પના બેન કક્કડ ના વરદ હસ્તે ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી જાહલ બેન ભીમસિંહ ભાઈ પંપાણીયા  ઉર્ફે
 જાહલ બેન આહિર ને સોમનાથ મહાદેવ ની પ્ર્સાદિ ખેસ થી સન્માનીત કર્યા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Screenshot_20220827-152934_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *