ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ઉના- ગીર ગઢડા તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા “બોલો સરકાર “
મેનિફેસ્ટો સંવાદ અભિયાન હેઠળ કાર્યકર્તાઓ સાથે બેઠક મળેલ આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ અંબરિશભાઈ ડેર, ઉના ના ધારાસભ્ય શ્રી અને જાહેર હિસાબ સમિતિ ના ચેરમેન પુંજાભાઈ વંશ , ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કરશનભાઈ બારડ , કન્વીનર મેનિફેસ્ટો સમિતિ – અભયભાઈ જોટવા સહિત કોંગ્રેસ ના પદાધિકારીઓ ,કાર્યકરો ની ઉપસ્થિતિમાં “બોલો સરકાર ૨૦૨૨” અંતગતૅ સંવાદ કાર્યક્રમ નું આયોજન ઉના સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવેલ હતું…

