અરવલ્લી જીલ્લા LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર ની સુચના મુજબ LCB સ્ટાફના ASI આ.હે.કોન્સ પ્રમોદકુમાર મોડાસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન તથા ટીંટોઇ પાસે વાહન ચેકીંગ દરમ્યાન અેક સ્કોર્પિયો આવતા તેનો પીછો કરતા જીવણપુર પાટીયા પાસેથી પકડી લેવામાં આવેલ પરંતુ સ્કોર્પિયો નો ચાલક ગાડી મુકિને ભાગી ગયેલ તે ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- ૨૫૨ કિ.રૂ. ૧,૫૧,૨૦૦ નો મળી આવેલ તથા સ્કોર્પિયો ગાડીની કિ.રૂ. ૭ લાખ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૮,૫૧,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
