હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ ચાલી રહેલ ગણપતિ મહોત્સવ માં પ્રાચી શિવજી નગર સોસાયટી ખાતે ગણપતિ સ્થાપના કરાઈ છે જેમાં તૈયાર મળતી દુંદાળા દેવ ની મૂર્તિ સાથે શિવજી નગર માં રહેતા મોહિત ભાઈ યોગેશભાઈ ચૌહાણ ઉ વ 11વર્ષ એ શ્રદ્ધા પૂર્વક માટી અને ગોબર નો ઉપયોગ કરી અડધા ફૂટ ની ગણપતિ દાદા ની મૂર્તિ બનાવી ને સ્થાપના કરવામાં આવી હતી જેથી દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું

