Gujarat

તિરંગાની આવી દશા અપમાન જનક..  

ઊના – જિસ સે ડરતે થે વોઅી બાત હો ગઇ…!  હરઘર તિરંગાના અભ્યાનના રાષ્ટ્રધ્વજની શાન જળવાય તેની કાળજી રાખવામાં આવે તેમ છતાં જેને છાક્કો પાડવા સીવાય શેમાય રસ ન હોય તેનું રિઝલ્ટ કેવું આવે ? આ તસ્વીર જેવું ! જો રાષ્ટ્રધ્વજને ક્યા દબાવીને તેનું અપમાન કરવામાં આવ્યુ છે. કલ્પના કરો  આ રાષ્ટ્રધ્વનું અપમાન ન કહેવાય ? આ તસ્વીર નવાબંદર ગામના એક આગેવાન રાષ્ટ્રધ્વજને પાથરીને તેના પર બેઠા હોવાની તસ્વીર વાયરલ થઇ રહી છે.

 

તિરંગાની-આવી-દશા-અપમાન-જનક.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *