ડીસા ભીલડી હાઇવે પર ભયાનક અકસ્માત ની ઘટના..
હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયો અકસ્માત…
અકસ્માત માં બે લોકો ના ઘટના સ્થળે મોત થયા ના અહેવાલ…
અકસ્માત માં પોલીસ કર્મી સહિત અન્ય એક નું મોત થયા નું આવ્યું સામે…
ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટ્યા…
ડીસા પોલીસ ને જાણ કરતા પહોંચી ઘટના સ્થળે..
બન્ને મૃતક ની લાસ ને પી.એમ અર્થે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ
રિપોર્ટર.અરૂણસિંહ વાઘેલા બનાસકાંઠા