ગિરગઢડા
ભરત ગંગદેવ
ગિરગઢડા તાલુકાના કાણકીયા ખાતે આવેલ રામાપીર મંદિર રે ભાદરવી અગિયારસ નિમિત્તે રામદેવપીર બાપા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવેલ ત્યારબાદ ડીજે ના તાલે વિશાળ શોભાયાત્રા નીકળેલ જે ગામના મુખ્ય માર્ગો પર પસાર થઈ રામદેવપીર મંદિર ખાતે પહોંચેલ જ્યાં મંદિરે ધ્વજારોહણ બાદ રામપીર બાપાની દેગ પ્રસાદી નું આયોજન અને રાત્રે રામાપીર નું આખ્યાન રાખવામાં આવ્યું હતુ.

