Gujarat સનખડા ગામ ઈકો ફ્રેન્ડલી ગણેશજી ભગવાનની સ્થાપ્ના કરી. Posted on September 9, 2022 Author Admin Comment(0) સનખડા ગામે નાના ભૂલકાઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી હતી વક્રતુંડ ગ્રુપ દ્વારા દરરોજ પૂજા અર્ચના કરવામાં આવે છે. દિવ્ય ભાસ્કરના અભિયાન હેઠળ માટીના ગણેશજી મૂર્તિની સ્થાપના કરી હતી. અને ભુલકાઓએ ગણેશ ઉત્સવની ધામધુમ પૂર્વ ઉજવણી કરી હતી… વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.