સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા વેરાવળ
વાત કરવા માં આવે તો શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા
પ્રભાસ પાટણ સોમનાથ નુ ગૌરવ પ્રચ્છ્ક પરિવાર ના કબીર મયુર ભાઈ પ્રચ્છ્ક ટીવી ચેનલ કલર્સ ગુજરાતી પર રાશિ રીક્ષાવાળી મા અભિનય ના ઔજસ પાથર્યા
પ્રચ્છ્ક પરિવાર ના નવ યુવાને ટીવી ચેનલ મા પોતાની કલા ના કામણ પાથર્યા
જેમા કલર્સ ગુજરાતી ચેનલ પર રાત્રે આઠ વાગે પ્રસિદ્ધ થઈ રહી રાશિ રીક્ષાવાળી માં કબીર મયુર ભાઈ પ્રચ્છ્કે પોતાની કલા સાથે અભિનય જગત માં સફળ પગલાં માડી ને
પોતાની કલા ના ઓજસ પાથરીને પ્રચ્છ્ક પરિવાર નુ ગૌરવ વધાર્યું આ પ્રચ્છ્ક પરિવાર ને ચાર ચાંદ લગાવયા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


