ગિરગઢડા
ભરત ગંગદેવ.
હડમતીયા પ્રે. સેન્ટર શાળામાં પાંચમી સપ્ટેમ્બર એટલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ દિવસ નિમિતે સર્વ શિક્ષણ દિન ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાર્થી ઓ એ 8.જેટલા વર્ગો ની અંદર શિક્ષણિક કાર્ય કરાવીને બાળકો એ એક શિક્ષક ની ભૂમિકા ભજવી એક દિવસના શિક્ષક તરીકે સારામાં સારી ભૂમિકા નિભાવી હતી. શાળા સ્ટાફવતી ઇનામ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્ય કાછડિયા મુક્તાબેન તરફથી બાળકોને અલ્પહાર કરાવવામાં આવેલ આ કાર્યકમ ને સફળ બનાવવા શાળા પરિવાર સ્ટાફગણે સારી જહેમત ઉઠાવી હતી


