Gujarat

સુરત શહેર અને શાંતિ એશયાટિક સ્કૂલ નું નામ રોશન કરતો ધોરણ 6 નો વિદ્યાર્થી હર્ષિલગીરી ધવલગીરી ગોસ્વામી 

યુથ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા માં ટેબલ ટેનિશ માં ભાગ લઇ ને  રાજ્ય લેવલ માં બીજા ક્રમાંકે વિજેતા થયો છે હવે તે  આવતા મહિને નેશનલ લેવલ પર ટેબલ ટેનિસ રમવા માટે જઈ રહ્યો છે. હર્ષિલગીરીને એમના પરિવાર નું તેમજ તેમના દશનામી ગોસ્વામી નું નામ રોશન કરેલ છે.
Attachments area

IMG-20220910-WA0130.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *