ગિર સોમનાથ જિલ્લા ના વડા મથક વેરાવળ ડિવિઝન ખાતે ફરજ બજાવતા A S P ઔમ પ્રકાશ ઝાંટ ની પ્રમોશન સાથે અમદાવાદ બદલી થયેલ
જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગના વેરાવળ ડીવીજન વેરાવળ ખાતે ASP તરીકે ફરજ બજાવતા DYSP ઓમ પ્રકાશ જાટ (IPS)ની બદલી
અમદાવાદ ખાતે ATS માં થયેલ છે.હોવાની વિગતો પત્રકાર
સોની યોગેશ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
