Gujarat

વેરાવળ તાલાલા સુરત સતાધાર અમરેલી સોમનાથ મુંબઈ મહારાષ્ટ્રને જોડતી સેવા મળે તે હેતુથી   એસટી બસ સેવા શરૂ કરવા બાબત અને સોમનાથ અંબાજી રૂટ ને વાયા 

હિમ્મત નગર કરિ ફરજ બજાવતા  ક્રુ.ને તે દિવસે જ પરત નોકરી આપવા એસ.ટી તંત્ર ને રજુવાત કરી   ગિર  સોમનાથ જિલ્લા ના મુખ્ય મથક વેરાવળ એસટી બસ જે ખુબ જ સરસ રીતે સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અનેક રૂટ ની સુવિધા આશીર્વાદ સમાન છે જેમા થોડી શેડ્યુલ ને વધારવા માટે વિનંતી છે જેથી યાત્રિકો માટે વધુ સારી રીતે એસ.ટી બસ સેવા મળે તે હેતુથી ખાસ રજૂઆત કરી છે  જેમા (૧) વેરાવળ તાલાલા સુરત કે જે વર્ષોથી સારી એવી ઇન્કમ આપતી હતી જેમાં આ રૂટ ને વાયા જસદણ કરી હતી જેમાં આવતી ઇન્કમ તુટી અને આ શેડ્યુલ ને બંધ કરવાની નોબત આવી ગઈ તો આ રૂટ ફરી એકવાર કાર્યરત કરી વાયા  તાલાલા સાસણ મેદરડા વિસાવદર મોટા કોટડા ભેસાણ પરબ જેતપુર રાજકોટ વડોદરા સુરત થાય તો ત્રણ તાલુકા તલાલા વિસાવદર અને ભેસાણ ના હિરાઘસુ ને સુરત અવર જવર માટે એસટી બસ સેવા નો લાભ મળે તે હેતુથી ખાસ રિક્વેસ્ટ છે ( ૨) યાત્રિકો ને સોમનાથ થી સાસણ ગીર જવા માટે એસટી બસ નો મોટો અભાવ છે દિવસે એક પણ બસ સેવા સોમનાથ થી સાસણ ગીર જવા મળતી નથી ના છુટકે પ્રાઇવેટ વાહન માં જવા ની ફરજ પડે છે તો સોમનાથ જૂનાગઢ વાયા તાલાલા સાસણ ગીર મેદરડા સતાધાર વિસાવદર બિલખા ખડીયા જૂનાગઢ ની શેડ્યુલ શરૂ થાય તો યાત્રિકો માટે આશીર્વાદ સમાન બને
(૩) સોમનાથ થી અંબાજી રૂટ ને વાયા ગાંધીનગર વડનગરના બદલે  અમદાવાદ થી વાયા હિમ્મત નગર કરી તે જ  ડ્રાઇવર કન્ડક્ટર ને સાજે પરત સોમનાથ આવવા નિ  ફરજ  મળે તો તેમનો સમય અને થતો ખર્ચ બચે એ હેતુથી ખાસ રિક્વેસ્ટ છે
(૪) પ્રથમ જ્યોતી લિંગ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે મુંબઈ મહારાષ્ટ્રને જોડતી સેવા મળે તે ખાસ જરૂરી છે મુંબઈ મહારાષ્ટ્ર અવર જવર માટે એસટી બસ સેવા ન હોય ત્યારે આ વિસ્તાર ના વ્યાપારી ઓને પણ મુંબઈ અવર જવર માટે ના છુટકે પ્રાઇવેટ લક્ઝરી બસ માં જોખમી મુસાફરી કરવા માટે નિ ફરજ પડે છે તો સોમનાથ મુંબઈ  એસ.ટી બસ સેવા મળે તે હેતુથી ખાસ વિનંતી છે
(૫) વેરાવળ  થી અમરેલી તરફ  એક માત્ર ગારિયાધાર ડેપો દ્વારા બસ મળે છે અને તે પણ આવે ન આવે તે સથિતિ સર્જાઈ છે  તો વેરાવળ થી સવારે ઉપડી અમરેલી જે સાંજે પરત આવી શકાય તે હેતુથી વેરાવળ અમરેલી રૂટ વાયા કેશૉદ જૂનાગઢ ભેસાણ પરબ બગસરા થઈ અમરેલી રૂટ પર બસ સેવા મળે તે હેતુથી ખાસ રિક્વેસ્ટ છે  તો આ રૂટૉ ની એસટી બસ સેવા બાબતે યૉગ્ય ધ્યાન આપી એસ.ટી તંત્ર દ્વારા સલામત સવારી એસ.ટી અમારી નો લાભ મળે તે હેતુથી ખાસ નમ્ર વિનંતી સાથે નમ્ર અરજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *